સદરહુ

વિકિકોશમાંથી
  • વિશેષણ
    • ઉપર અથવા આગળ જણાવવામાં આવેલું; ઉપરોક્ત; પૂર્વાક્ત; મજકૂર.
      • વ્યુત્પત્તિ [અરબી]
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૭૫:
      “બહિષ્કારની વિચિત્ર વાતો છાપામાં આવી; સદરહુ પારસીને નોકર નથી મળતા, તેને ત્યાં દાક્તરને આવવા દેવામાં નથી આવતા એવી ખબર આવી. શ્રી. વલ્લભભાઈ પોતે તે ગામે તપાસ કરવા ગયા.”

સંદર્ભ[ફેરફાર કરો]