સદોદિત

વિકિકોશમાંથી
  • ૧. વિશેષણ
    • નિત્ય પ્રકાશમય; નાશ રહિત; હમેશને માટે ઉદય પામેલું.
      • सं. સદા ( હમેશા ) + ઉદિત ( ઊગેલ )
  • ૨. અવ્યય
    • સદા; સર્વદા; હમેશ.
      • ઉદાહરણ:
        1921, રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ, સ્વામી વિવેકાનંદ, page ૩૦:
        ધર્મના ખરા સ્વરૂપને સમજનારની સ્વદેશ પ્રીતિ, આમ સાક્ષાત્કાર અથવા પરમ તત્વના દર્શનથી સહજેજ ઉદ્ભવતી દયાર્દ્ર વૃત્તિ, અને તે વૃત્તિથી ઉછળી રહેલી લોકકલ્યાણ કરવાની સદોદિત ભાવના તથા પ્રવૃત્તિ તેમના જીવનમાં સ્પષ્ટ જણાઈ આવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]