લખાણ પર જાઓ

સબબ

વિકિકોશમાંથી
  • ૧. (પું) કારણ; હેતુ.
    • ઉદાહરણ
      ૧૯૩૩, ઝવેરચંદ મેઘાણી, સમરાંગણ, page ૧૯૪:
      સબબ એટલો જ કે જામને આપણે ખતમ કરવો.”
    • રૂઢિપ્રયોગ
    • ૧. સબબ કાઢવો = કારણ અથવા બહાનું શોધવું.
    • ૨. સબબ જોવો = કારણની સત્યાસત્યતા તપાસવી.
  • ૨. (પું) મુદ્દો; બહાનું
  • ૩. (અ.) અમુક કારણ છે માટે; કારણ કે.