સબોડવું

વિકિકોશમાંથી
  • ૧. (સ. ક્રિ.) સોટીથી સબોસબ મારવું, સોટીનો માર મારવો
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૯૯:
      જેટલા પાપડ બગાડ્યા છે એટલાં સાંબેલાં ગણીને રાંડને સબોડજો, દલુભાઈ ! ઉશ્કેરાયેલી નંદને દલુને હુકમ કર્યો.