સભ્યની ચર્ચા:CptViraj

Page contents not supported in other languages.
વિકિકોશમાંથી

હટાવવા જેવા પાનાંની યાદી[ફેરફાર કરો]

વિરાજભાઈ, હટાવવા જેવા પાનાંની યાદી તૈયાર કરું છું, સહયોગ આપી શકાય અને વિકિસૂક્તિ પર પણ પછી સાફ-સફાઈ કરવાની છે.--Harshil169 (ચર્ચા) ૦૪:૫૪, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (UTC)

@હર્ષિલભાઈ કેમ નહીં? આ વિકિ પર અનાવશ્યક ચિત્રો પડ્યા છે, મેં તેને ડિલીટ કરવા માટે મેટા પર વિનંતી મૂકી છે, આ વિકિના એક સક્રિય સભ્ય તરીકે તમારો ત્યાં સમર્થન આપવા વિનંતી. -- કેપ્ટનવિરાજ (📧) ૦૭:૨૯, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (UTC)
ભાઈ આ ચર્ચાને અત્યારે ન કરો. હું જો પ્રબંધક બનીશ તો રદ કરી જ દઈશ. Harshil169 (ચર્ચા) ૧૮:૪૭, ૨૧ નવેમ્બર ૨૦૧૯ (UTC)