સમય
Jump to navigation
Jump to search
Type[ફેરફાર કરો]
નામ (પુંo)
Meaning[ફેરફાર કરો]
[सं.] વખત; કાળ (૨) મોસમ (૩) લાગ; અવસર; સંજોગ (૪) પ્રતિજ્ઞા; નિયમ; નિશ્ચય (૫) સંકેત; વદાડ (૬) સિદ્ધાંત (૭) શાળામાં શિક્ષણ માટે નિયત કરેલો સમયવિભાગ; 'પીરિયડ'
કાળ. વખત, કાળની અવધિ, યુગ . પ્રસંગ.
સમય જોવા માટે ઘડિયાળ નો ઉપયોગ કરવામાં આવે છે.
સાંપ્રત સમય - ચાલુ/વર્તમાન જમાનો. સમયસૂચક - સમયાનુરૂપ તાત્કાલિક કામ કરવાની બુદ્ધિશક્તિવાળું. સમયસૂચકતા - સમયાનુરૂપ તાત્કાલિક કામ કરવાની બુદ્ધિશક્તિનો ગુણ.