સમાજવાદ

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Gujarati વિકિપીડિયામાં આ લેખ સંબંધિત માહિતી છે:
વિકિપીડિયા

પ્રકાર[ફેરફાર કરો]

નામ (પુ.)

અર્થ[ફેરફાર કરો]

  • એક વ્યક્તિ કે વર્ગને નહીં પણ સમાજની પ્રત્યેક વ્યક્તિને સમાન ન્યાયના ધોરણે સ્થાન મળે એવું માનતી એક આર્થિક, રાજકીય અને સામાજિક વિચારસરણી.

સમાનાર્થી શબ્દો[ફેરફાર કરો]

સામ્યવાદ, સમૂહવાદ

સંદર્ભો[ફેરફાર કરો]

પંડ્યા, પ્રતાપરાય (૧૯૯૩). "સમાજવિદ્યાની પરિભાષા-૧ [માધ્યમિક કક્ષા માટે]" (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ:ગૂર્જર પ્રકાશન. p. ૩૯