સમાધાની

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • મંદિરની જરૂરિયાતો વૈષ્ણવોને સમજાવી તેમની પાસેથી માગણી કરનાર મંદિરનો અધિકારી; મંદિરની આંતરિક વ્યવસ્થા કરનાર માણસ.
    • લડાઈ ટંટાનો મધ્યસ્થ રહી નિવેડો લાવનાર પંચાયતી; લવાદ.
  • ૨. સ્ત્રી.
    • નિરાંત; ચિત્તની શાંતિ.
    • નિવેડો; ફેંસલો; નિરાકરણ; સમાધાન; પતાવટ.
      • ઉદાહરણ
        1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૨૪૭:
        “ગાંધીજીએ તેમને એવી પણ ખાતરી આપી કે ઉપલી શરતો મુજબ સમાધાની કરવા માટે પૂનામાં વલ્લભભાઈની જરૂર લાગે તો તેઓ ત્યાં ખુશીથી જશે.”
    • સુલેહસંપ.

સંદર્ભ[ફેરફાર કરો]