સમિતિ
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (સ્ત્રી.)
અર્થ
[ફેરફાર કરો]કોઈ એક બાબતના નિર્ણય માટે એકથી વધારે સભ્યો વિચાર-વિમર્શ માટે એકઠાં મળે તે
અન્ય ભાષામાં અર્થ
[ફેરફાર કરો]અંગ્રેજી - Council
સંદર્ભો
[ફેરફાર કરો]પંડ્યા, પ્રતાપરાય (૧૯૯૩). "સમાજવિદ્યાની પરિભાષા-૧ [માધ્યમિક કક્ષા માટે]" (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ:ગૂર્જર પ્રકાશન. p. ૩૯