સમુરતું

વિકિકોશમાંથી
  • ૧. ન.
    • કન્યાનું સગપણ થતાં તેના સસરા તરફથી પ્રથમ જે લૂગડાં ઘરેણા આવે છે તે.
    • ઉદાહરણ
      2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૯૨:
      ‘હવે તો ગામ આખું પૂછ પૂછ કરે છે કે ચંપાનું સમુરતું કેમ નથી આવ્યું… ?’

સંદર્ભ[ફેરફાર કરો]