લખાણ પર જાઓ

સરકવું

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (અoક્રિo)

[सं. सृ કે सरक; પરથી સરo म. सरकणें; हिं. सरकना] લપસવું; ખસવું (૨) છટકવું ધીમે રહીને જતા રહેવું To slide