લખાણ પર જાઓ

સરિયામ

વિકિકોશમાંથી
  • વિશેષણ
    • ચોખ્ખું; દેખીતું.
    • જાહેર; સર્વને માટે ખુલ્લું હોય એવું; સાર્વજનિક.
    • મુખ્ય. ધોરી. બહુ માણસોનો આવરોજાવરો થતો હોય એવા રસ્તા માટે બોલાય છે.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૮૪:
      “આવી રીતે તેમને સરિયામ રસ્તેથી સ્ટેશન સુધી લઈ જવામાં આવ્યા, જાણે તેમને જોઈને લોકોને ભારે ધાક બેસી જશે. ”
    • વ્યુત્પત્તિ [અરબી] = શારિઅ ( રસ્તો ) + આમ ( જાહેર )
      • રૂઢિપ્રયોગ
      • સરિયમ રસ્તો = રાજમાર્ગ.
    • સળંગ; સીધું; પાંસરું; પાધરું.
  • સરિયામ ભગવદ્ગોમંડલ પર.