લખાણ પર જાઓ

સહિષ્ણુતા

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (સ્ત્રી.)

  • સહન કરી લેવાની શક્તિ કે સહન કરવાનો ગુણ.
  • ધીરજપૂર્વક, વિનયપૂર્વક સમભાવ કેળવવાની ક્ષમતા.

અન્ય શબ્દો

[ફેરફાર કરો]
  • ધાર્મિક સહિષ્ણુતા - સર્વ ધર્મો પ્રત્યે સમભાવ કેળવાય તે.

અન્ય ભાષામાં

[ફેરફાર કરો]
  • Tolerance (અંગ્રેજી)

સંદર્ભો

[ફેરફાર કરો]
  • પંડ્યા, પ્રતાપરાય (૧૯૯૩) સમાજવિદ્યાની પરિભાષા-૧ [માધ્યમિક કક્ષા માટે], પ્રથમ આવૃત્તિ, ગૂર્જર પ્રકાશન, અમદાવાદ, page ૪૦