લખાણ પર જાઓ

સામાજિક

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

વિશેષણ

  • વ્યક્તિઓ અથવા સમૂહો વચ્ચેની આંતરક્રિયાત્મક પરિસ્થિતિ
  • બે કે તેથી વધુ વ્યક્તિ અથવા જૂથોના હોવાથી કંઈક વિશેષ એવી તેમની આંતરક્રિયામાંથી ઉપસતી પરિસ્થિતિ

અન્ય ભાષામાં

[ફેરફાર કરો]

અંગ્રેજી – Social

સંદર્ભો

[ફેરફાર કરો]
  • જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ.). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. p. ૧૭૭. ISBN 978-93-85344-46-6.