લખાણ પર જાઓ

સામાજિક ઉત્ક્રાંતિવાદ

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (પુ.)

  • સમાજશાસ્ત્રી હર્બર્ટ સ્પેન્સર દ્વારા વિકસાવવામાં આવેલ સિદ્ધાંત કે જેમાં જીવશાસ્ત્રનો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત તુલના દ્વારા સમાજને લાગુ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. અહીં સમાજની જીવ અથવા દેહ સાથે તુલના કરી, એક કોષી જીવથી માંડી માનવ સુધીની ઉત્ક્રાંતિ થઈ છે તેમ, સાદા સમાજથી સંકુલ સમાજ સુધી ઉત્ક્રાંતિ થઈ છે તેવું દર્શાવવાનો પ્રયત્ન છે.
  • સામાજિક ડાર્વિનવાદ

અન્ય ભાષામાં

[ફેરફાર કરો]

અંગ્રેજી: social evolutionism

સંદર્ભો

[ફેરફાર કરો]
  • જોષી, વિદ્યુતભાઈ (૨૦૧૬). પારિભાષિક કોશ-સમાજશાસ્ત્ર (દ્વિતીય આવૃત્તિ.). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. p. ૧૮૦. ISBN 978-93-85344-46-6