સીંદરી

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • કાથા, શણ કે સૂતરની બનાવેલી દોરી કે દોરડી; નાળિયેરના ત્રોફાના રેસા, કાથીની બનાવેલી દોરી.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૮૯:
      “પણ સીંદરી બળે પણ સીંદરીનો વળ નહિ બળે, એટલે ગવર્નરે પોતાના એક કાગળમાં પઠાણોને ખેંચી લેવાનું કારણ લોકમતને માન આપવાનું બતાવ્યું.”

સંદર્ભ[ફેરફાર કરો]