લખાણ પર જાઓ

સુગલ

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • આનંદની વાત.
    • ઉદાહરણ
      2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૩૭૫:
      ‘તમે પણ ઠીક ટાઢા પહોરની સુગલ કરો છો, હોં શેઠ?'

સંદર્ભ

[ફેરફાર કરો]