લખાણ પર જાઓ

સ્તુત્ય

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • सं. પુરુષોત્તમનાં હજાર માંહેનું એક નામ.
    • શિવ.
  • ૨. સ્ત્રી.
    • સ્તુતિ; વખાણ
  • ૩. વિશેષણ
    • સ્તવનીય; સ્તુતિ કરવા જોગ, સ્તુતિ કરાવા યોગ્ય, સ્તવ્ય; વખાણવા લાયક; પ્રશંસા પાત્ર.
      • ઉદાહરણ
        1921, રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ, સ્વામી વિવેકાનંદ, page :
        “જે આર્ય સ્ત્રી પતિનું વિદેશગમન પણ વેઠી શકતી નથી, તે આવા સ્તુત્ય હેતુથી થએલા સદાકાળના વિયોગને સહેવામાં પોતાને પુણ્યશાલી માનીને, સંસારમાં પતિનું રટણ કરતી પોતાના દિવસો હિમ્મતથી, શાંતિથી અને ઉચ્ચ ભાવનાઓમાં ગાળે છે ! ”

સંદર્ભ

[ફેરફાર કરો]