લખાણ પર જાઓ

સ્પૃહા

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • सं. આશા, ચાહના, વાંછા, તૃષ્ણા, એક વખત જેવું સુખ ભોગવીએ તેવી જ જાતનાં સુખ ભોગવવા માટેની સતત ઝંખના
    • દરકાર, પરવા
    • નાટ્યના તેત્રીસમાંહેનો એક અલંકાર

સંદર્ભ

[ફેરફાર કરો]