હક

વિકિકોશમાંથી

Type[ફેરફાર કરો]

નામ (પું.)

Meaning[ફેરફાર કરો]

[अ. હક્ક] દાવો; અધિકાર (૨) દસ્તૂરી; લાગો (૩) કર્તવ્ય; ફરજ (૪) સત્ય; ન્યાય (૫) ઈશ્વર; પરમાત્મા (૬) વિo વાજબી; સાચું; સત્ય