હમેલ
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (પું.)
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- हमल (બોજો ઉઠાવવો)
અર્થ
[ફેરફાર કરો]- (પું.) ગર્ભ; દહાડા; ઓધાન; આશા
- (પું.) તલવાર ટાંગવા માટેનો બેઆની કે પાવલી ટાંકીને બનાવેલો પટ્ટો; ખમે રાખવાનો તલવારનો સોનેરી પટ્ટો
- (પું.) પુરુષને પહેરવાનું એક સોનાનું ઘરેણું. તેમાં તલવાર રાખી શકાય છે.
- (સ્ત્રી.) ચપરાસ; પટા પરની તખ્તી; પટો
- (સ્ત્રી.) ફૂલના ચોસરો; તે આડા પહેરાય છે.
- ઉદાહરણ : બોલો, ઈતમાદખાન ! કોઈ પણ રાણીને હમેલ છે ખરો ? - સમરાંગણ
સંદર્ભ
[ફેરફાર કરો]- હમેલ ભગવદ્ગોમંડલ પર.