હાથરસ
Appearance
અર્થ
[ફેરફાર કરો]- [પું.] દુશ્મનને મારી સંતોષ પામવો તે
- રઘના૦—પોલીસના સિપાઇઓ આવી પહોંચ્યા પહેલાં ખૂબ હાથરસ લઈ લો. એના શરીરનું એકે હાડકું સાજું રાખશો નહિ
- [પું.] માર, શિક્ષાં
- [પું.] હાથથી વિર્યસ્ખલન કરવું તે; મૂઠિયાં મારી વિર્યપાત કરવાની કુટેવ
- અમારા ગામમાં એક વાણીઓ અમો સર્વનો પડોસી છે તેનો ધંધો નાનાં બાલકને હાથરસ વગેરે ટેવ શિખવવાનો છે. આ સર્વ માણસો તેના શિષ્ય હતા તે એટલે સુધી કે તેમને આવાં કર્મ માટે દ્રવ્ય પણ આપી રાજી રાખતો.
- આત્મવૃત્તાન્ત (૧૯૭૯), મણિલાલ નભુભાઈ દ્વિવેદી
- અમારા ગામમાં એક વાણીઓ અમો સર્વનો પડોસી છે તેનો ધંધો નાનાં બાલકને હાથરસ વગેરે ટેવ શિખવવાનો છે. આ સર્વ માણસો તેના શિષ્ય હતા તે એટલે સુધી કે તેમને આવાં કર્મ માટે દ્રવ્ય પણ આપી રાજી રાખતો.
- [સ્ત્રી.] હાથની રમત
રૂઢિપ્રયોગ
[ફેરફાર કરો]- હાથરસ ઉતારવો, લેવો — હાથની ચળ ભાંગવી
સંદર્ભો
[ફેરફાર કરો]- ભગવદ્ગોમંડલ, પૃ. ૯૧૮૦
- સાર્થ ગુજરાતી જોડણી કોશ, ગુજરાત વિદ્યાપીઠ. પૃ. ૮૯૦. પાંચમી આવૃત્તિ, આઠમું પુનર્મુદ્રણ, ઓક્ટોબર ૨૦૦૮, ISBN 81-86445-97-8