હાફિઝ
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]વિશેષણ (પુ.) (અરબી)
અર્થ
[ફેરફાર કરો]- રક્ષણ કરનાર, રક્ષક
- જેને કુર્આન કંઠસ્થ હોય એ વ્યક્તિ
- અલ્લાહનું એક વિશેષનામ
સંબંધિત શબ્દ
[ફેરફાર કરો]- હફ્ફાઝે હકીકી – અસલી રક્ષક, અર્થાત્ અલાહ
અન્ય ભાષામાં
[ફેરફાર કરો]ઉર્દૂ – حافظ
સંદર્ભો
[ફેરફાર કરો]- બોમ્બેવાલા, મોહિયુદ્દીન, સંપા. (૨૦૦૮) [૧૯૯૯]. ઉર્દૂ-ગુજરાતી શબ્દકોશ (બીજી સંવર્ધિત આવૃત્તિ.). ગાંધીનગર: ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમી. p. ૯૨૦. OCLC 304390836