હારુત
દેખાવ
પ્રકાર
[ફેરફાર કરો]નામ (પુ.) (અરબી)
અર્થ
[ફેરફાર કરો]- મુસલમાનોની શ્રદ્ધા અનુસાર બે ફિરશ્તાઓમાંથી એક ફિરશ્તો કે જેમને દુનિયામાં આવતાં ઝેહરા નામની સ્ત્રી સાથે પ્રેમ થઈ ગયો અને જે લોકોને જાદુ શીખવતા હતા
અન્ય ભાષામાં
[ફેરફાર કરો]ઉર્દુ – ہاروت અરબી – هاروت
સંદર્ભો
[ફેરફાર કરો]- બોમ્બેવાલા, મોહિયુદ્દીન, સંપા. (૨૦૦૮) [૧૯૯૯]. ઉર્દૂ-ગુજરાતી શબ્દકોશ (બીજી સંવર્ધિત આવૃત્તિ.). ગાંધીનગર: ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમી. p. ૯૨૧. OCLC 304390836