હાલરું

વિકિકોશમાંથી
  • ન.
    • કણસલામાંથી કણ છૂટા પાડવાને તે ઉપર ખળામાં બળદો ફેરવવા તે; પગર.
    • બાળકને નજર ન લાગે તે માટે પીડા ન થાય એવી ચીજોની બનાવેલી તાંત્રિક માળા; બાળરક્ષાસૂત્ર.
    • વધારો.
    • હાલરડું.
    • ટોળું; સમુદાય; જૂથ.
    • ઉદાહરણ
      1949, ચુનીલાલ મડિયા, ગ્રહાષ્ટક વત્તા એક, page ૧૬૯:
      “ભગનશેઠના સંભવિત પતનની આવી આગાહીઓ કરતું કરતું આખુંય હાલરું રિહર્સલરૂમ ઉપર પહોંચીને બહારથી બૂમો પાડવા લાગ્યું :”

સંદર્ભ[ફેરફાર કરો]