હિકમત
Appearance
- સ્ત્રી.
- અસભ્યતા
- ઇલાજ; ઉપાય.
- ચતુરાઈ; ડહાપણ; અક્કલ; હોંશિયારી.
- દગો; દાવપેચ; છળ; કાવતરું.
- માંદાની સારવાર.
- યુક્તિ; કરામત; કળ.
- વિદ્યા; ફિલસૂફી.
- રૂઢિપ્રયોગ: ૧. હિકમતની નિશાની = જ્ઞાની માણસનું કપાળ.
- ઉદાહરણ ૧૯૩૫, રામનારાયણ પાઠક, દ્વિરેફની વાતો – ભાગ બીજો, page ૧૩૫:
- વરરાજા, તમે હિકમત તો સારી બતાવી પણ બકરું કાઢતાં ઊંટ પેસે એવું થયું.
- ઉદાહરણ
સંદર્ભ
[ફેરફાર કરો]- હિકમત ભગવદ્ગોમંડલ પર.