લખાણ પર જાઓ

હેરકટિંગ સલૂન

વિકિકોશમાંથી
  • નપુંસકલિંગ
    • વાળંદની વાળ કાપવાની દુકાન; ક્ષોરકર્મ કાર્યાલય; કેશવપન કાર્યાલય.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
અંગ્રેજી
વ્યુત્પત્તિ શબ્દ: [ હેર (વાળ) + કટિંગ (કાપવું તે) + સલૂન (કેબિન)]

સંદર્ભ

[ફેરફાર કરો]
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 9250