હેરત

વિકિકોશમાંથી
Jump to navigation Jump to search
  • સ્ત્રીલિંગ
    • આશ્ચર્ય; અચંબો; નવાઈ.
    • હાલેચાલે નહિ તેવી સ્થિતિ; સ્તબ્ધતા; દિઙ્‌મૂઢપણું.
  • રૂઢિપ્રયોગ
    • ૧. હેરત પમાડવું - પામવું – આશ્ચર્ય થવું; નવાઈ પામવી.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

અરબી
વ્યુત્પત્તિ શબ્દ: (હયરત)

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 9250