લખાણ પર જાઓ

હૈડિયો

વિકિકોશમાંથી
 • ૧. (પું.) એક જાતનું ગળાનું ઘરેણું; હાર.
 • ૧. (પું.) ગળાની ઘાંટી; ગળાનો બહાર તરતો દેખાતો ભાગ; જે સ્થળેથી હ નો ઉચ્ચાર થાય છે તે સ્થાન; ગળાની ઘાંટીનો બહારનો ખૂંટો.
  • ઉદાહરણ
   ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૯૨:
   ‘હવે બસ કરો બેય બહેનો. બહુ બોલ્યાં, હવે વધારે બોલવું હોય તો પહેલાં મારા ગળાનો હૈડિયો દાબી દિયો એટલે હું આ હોળીમાંથી છૂટું; પછી તમે બેય જણીઓ પેટ ભરીને ગાળાગાળી કરજો. પછી મારે ક્યાં જોવા આવવું છે ?’
 • ૧. (પું.) ઘોડિયાની દાંડીમાં જે બંને તરફ પાટિયાણું રાખવામાં આવે છે તે ભાગ;