-જન્ય
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]પ્રત્યય (સં)
પ્રત્યય
[ફેરફાર કરો]- સમાસને અંતે વપરાતો પ્રત્યય; જેમકે બુદ્ધિજન્ય, અનુભવજન્ય
અર્થ
[ફેરફાર કરો]- ઉત્પન્ન થયેલું, ઉત્પન્ન કરનાર, થી જન્મેલું, પેદા થયેલું
સંદર્ભો
[ફેરફાર કરો]- ભગવદ્ગોમંડલ, પૃ. 3422