લખાણ પર જાઓ

group

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (નપુ.) (અંગ્રેજી)

  • બે અથવા વધુ વ્યક્તિઓનો બનેલો એકમ, જેમની આસપાસ કોઈને કોઈ પ્રકારનો સંબંધ અસ્તિત્વ ધરાવતો હોય છે
  • સરખી માન્યતાઓ અને સરખા આદર્શો ધરાવતી તેમજ સરખા ધ્યેયો મેળવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભેગી થયેલી અને એકબીજા સાથે સભાનતાથી આંતરક્રિયાઓ કરતી વ્યક્તિઓનો સમૂહ

સંબંધિત શબ્દો

[ફેરફાર કરો]
  • primary group – પ્રાથમિક જૂથ
  • secondary group – પરોક્ષ જૂથ
  • inclusive group – સર્વસ્પર્શી જૂથ
  • exclusive group – અંશસ્પર્શી જૂથ
  • in-group – સ્વકીય જૂથ
  • outgroup – પરકીય જૂથ
  • group panic – જૂથ ગભરાટ
  • group hysteria – જૂથ ઝનુન
  • group dynamics – જૂથની ગતિશીલતા
  • group morale – જૂથનું મનોબળ

સંદર્ભો

[ફેરફાર કરો]
  • દવે, સી. બી. (૧૯૯૬). "જૂથ". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૭ (ચ – જ) (પ્રથમ આવૃત્તિ.). ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૭૩૫. OCLC 248967600.
  • વણીકર, વિ. સ. (૧૯૭૯) [૧૯૬૬]. સામાજિક મનોવિજ્ઞાન (સંશોધિત બીજી આવૃત્તિ.). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ. p. ૨૬૯.