hypochondriasis
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (સ્ત્રી.) (અંગ્રેજી)
અર્થ
[ફેરફાર કરો]- કાલ્પનિક માંદગી, કાલ્પનિક બીમારી — શારીરિક બીમારી ન હોય તેમ છતાં પોતાને કોઈક પ્રકારની શારીરિક બીમારી છે જ અથવા નજીકના ભવિષ્યમાં થશે તેવો સતત અનુભવ
સંદર્ભો
[ફેરફાર કરો]- શાહ, નટવરલાલ (October 2018). "કાલ્પનિક માંદગી". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૪ (ઔ – કાં). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૮૦૦. ISBN 978-93-83975-34-1.