igneous rocks

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (પુ.) (અંગ્રેજી)

અર્થ[ફેરફાર કરો]

  • અગ્નિકૃત ખડકો; જેમની ઉત્પત્તિ-સ્થિતિ માટે મુખ્યત્વે ઉષ્ણતામાનના સંજોગો જવાબદાર છે એવા ખડકો

સંદર્ભો[ફેરફાર કરો]

  • પંડ્યા, ગિરીશભાઈ; વ્યાસ, જ્યોતેન પ્ર. (૨૦૦૧). "અગ્નિકૃત ખડકો". In ઠાકર, ધીરુભાઈ. ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૧ (અ - આ) (બીજી આવૃત્તિ.). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. p. ૫૫. OCLC 165646268