અગ્નિ
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (પું )
અર્થ
[ફેરફાર કરો]- સળગતો સળગાવતો પદાર્થ, દેવતા, દેતવા, આગ.
- દક્ષિણ અને પૂર્વ વચ્ચેનો ખૂણો.
- પાંચ મહાભૂતોમાંનું એક તેજસ્તત્ત્વ.
- તેજસ્તત્ત્વનો અધિષ્ઠાતા દેવ.
- (સં.) પ્રકાશ અને ઉષ્ણતાનો કે અગ્નિખૂણાનો અધિષ્ઠાતા દેવ.
- પ્રાણીમાત્રના જઠરનો અગ્નિ.
- પાચકતત્ત્વ
- (લા.) માનસિક લાય, બળતરા
- એક તારાનું નામ
- ત્રણની સંજ્ઞા (ત્રણ અગ્નિ માન્યા છે તે પરથી)
અન્ય ભાષાઓમાં અર્થ
[ફેરફાર કરો]- અંગ્રેજી: Fire, One of the 4 secondary directions (Pronounce: Agni)
- ફ્રેન્ચ: Feu