જટા
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]સ્ત્રીo
અર્થ
[ફેરફાર કરો][सं.] બાવાઓ માથે રાખે છે તે કે તેવું કેશનું ઝુંડ (૨) અવ્યવસ્થિત લાંબા વાળ (૩) વડપીપરનાં લાંબાં લટકતાં મૂળિયાં; વડવાઈઓ (૪) વેદમંત્ર ભણવાનો-પાઠ કરવાનો ચારમાંનો એક પ્રકાર (પદ, ક્રમ; જટા અને ઘન).