ભગવાન
Appearance
Type
[ફેરફાર કરો]નામ (વિo; પુંo)
Meaning
[ફેરફાર કરો]શ્રીમંત; ભગવાળું (૨) પુંo તેવો માણસ (૩) ઈશ્વર; પ્રભુ
Type
[ફેરફાર કરો]નામ (પું.)
Meaning
[ફેરફાર કરો]વૈભવ, ધર્મ, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય-એમ છ ઐશ્વર્ય સમગ્રતયા જેનામાં હોય તે (અધ્યા.)