અંગનાપ્રિય
Appearance
અર્થ
[ફેરફાર કરો]- [સં. અંગના (સ્ત્રી) + પ્રિય (વહાલું)] – (પું.) અશોક વૃક્ષ; આસોપાલવનું ઝાડ. તે સ્ત્રીઓને પ્રિય હોય છે અને તેનાં ફૂલથી તેઓ પોતાનું શરીર શોભાવે છે.
- (વિ.) સ્ત્રીઓને વહાલું
- (પું.) દક્ષિણ દિશાની સંભાળ રાખનાર હાથી.
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ભગવદ્ગોમંડલ, પૃષ્ઠ ૭૦૩