અકતો
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (પુલિંગ)
અર્થ
[ફેરફાર કરો]- કામથી વિરામ પામવાનો દિવસ, કારીગરોનો કામકાજની બંધીનો દિવસ, વસવાયાં વગેરે કારીગર લોકો પાળે છે તે છૂટી
- અણૂજો, અણોજો
- પાખી
રૂઢિ પ્રયોગો
[ફેરફાર કરો]- અકતે કાંતવું = સમય મળે તેનો લાભ લઈ લેવો.
- અકતો કાંતવો = ઉદ્યોગને લગતું કામકાજ બંધ રાખવું ને બીજું ઘરગતુ કામ કરવું.
- અકતો પાળવો = કામકાજ બંધ રાખવું.