લખાણ પર જાઓ

અણોજો

વિકિકોશમાંથી
  • પું.
    • सं. [અન્ (નહિ) + ઉદ્યોગ (કામ)].
    • અકતો; અણૂજો.
    • ઉદાહરણ
      1938, ઝવેરચંદ મેઘાણી, અપરાધી (in English), page ૧૨૭:
      “અદાલતના ચોગાનના દરવાજા બહાર કોઈ તમાશો જોવા મળી હોય તેટલી ગંજાવર ઠઠ હતી. તે દિવસે મિલમાં અણોજો હોવાથી મજૂરો ઊમટ્યા હતા.”

સંદર્ભ

[ફેરફાર કરો]