અકળ

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

વિશેષણ

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

  • [સંસ્કૃત] અ + કલ્ ( કળવું ) ]
  • [સંસ્કૃત] અ + કલ્ ( ગણવું ) ]

અર્થ[ફેરફાર કરો]

  • કળી ન શકાય તેવું, ગહન, અગમ્ય, ગૂઢ; ઈંદ્રિયાગોચર, સમજી ન શકાય એવું
  • અકલ;
  • ગણી કે માપી ન શકાય એટલું; ઘણું; ઝાઝું.
  • ન માની શકાય એટલું.