અકસ્માત

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (પુલિંગ)

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

[સંસ્કૃત] અ + કસ્માત્ ( શા કારણથી )

અર્થ[ફેરફાર કરો]

  • અણધાર્યો બનેલો બનાવ, અણધારી ઘટના; ઓચિંતી આફત, હોનારત
  • ઓચિંતી ઘટના કે દુર્ઘટના
  • દૈવયોગ.

પ્રકાર[ફેરફાર કરો]

અવ્યય

અર્થ[ફેરફાર કરો]

  • અચાનક; એકાએક.
  • અણધારી રીતે; અણચિંતવ્યું; સહસા.
  • જુઓ અકસ્માત્