લખાણ પર જાઓ

અદ્વૈત

વિકિકોશમાંથી
  • [સં. અ (અભાવ) + દ્વૈત (બેપણું)] – અભેદ; દ્વૈતનો અભાવ; તાદાત્મ્ય; એકપણું
  • [સં. અ (નહિ) + દ્વૈત (ભેદજ્ઞાન)] – જીવ અને બ્રહ્મની અથવા જગત અને બ્રહ્મની એકતા; જીવ અને શિવ બંને એક જ છે એમ માનવું તે; જડ-જીવ સર્વ બ્રહ્મથી અભિન્ન છે અથવા જડ-જીવ સર્વ બ્રહ્મરૂપ છે એવું જ્ઞાન
    • દ્વૈત પ્રેમી હું હતો, અદ્વૈત પ્રેમી હું થયો
  • એ નામનું એક ઉપનિષદ

સંદર્ભો

[ફેરફાર કરો]