અનુક્રંદન
દેખાવ
- ન.
- કોઈને રડતું સાંભળી કરવામાં આવતું રુદન.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- વ્યુત્પત્તિ શબ્દ: અનુ (સાથે) + ક્રંદન (રુદન)
- પાછળ રુદન કરવું તે.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- વ્યુત્પત્તિ શબ્દ: અનુ (પાછળ) + ક્રંદન (રુદન)
સંદર્ભ
[ફેરફાર કરો]- અનુક્રંદન ભગવદ્ગોમંડલ પર.