અવનતકોણ

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (પુલિંગ)

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

[સંસ્કૃત] અવનત ( નમેલું ) + કોણ ( ખૂણો )

અર્થ[ફેરફાર કરો]

  • ( ગણિત ) જોવાનો પદાર્થ જોનારની આંખ કરતાં નીચે હોય ત્યારે પદાર્થને આંખ સાથે જોડનાર લીટી, આંખમાંથી પસાર થતા ક્ષિતિજસમાંતર તલ સાથે કરે છે તે ખૂણો; `ઍન્ગલ ઑવ ડિપ્રેશન`

ઉદાહરણ[ફેરફાર કરો]