અવનતિ
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (સ્ત્રીલિંગ)
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો][સંસ્કૃત]. અવ ( નીચું ) + નમ્ ( નમવું )
અર્થ
[ફેરફાર કરો]- નીચે નમી પડવાની ક્રિયા.
- નાશ; પાયમાલી.
- પરાવર્તન; પાછું જવું તે.
- યાચના; માગણી.
- નીચું નમવું તે; ઝૂકવું તે
- પડતી; અધમ દશા; અધઃપતન; અધોગતિ.
- પશ્ચિમ દિશામાં નીચું ઊતરવું તે.
- પ્રણામ; નમસ્કાર.
- વિનય; નમ્રતા.
- હાનિ; ઓછાપણું; ઘટાડો; ન્યૂનતા
ઉતરી આવેલા શબ્દો
[ફેરફાર કરો]ઉદાહરણ
[ફેરફાર કરો]- રિખવ શેઠ રસયોગી હતા પણ તપોભ્રષ્ટ થયેલા – ઉર્ધ્વગમનની ક્ષણે અવનતિની ગર્તામાં ગબડી પડેલ એક કમનસીબ રસાત્મા. વ્યાજનો વારસ