લખાણ પર જાઓ

ઉન્મુખ

વિકિકોશમાંથી
  • એક જાતનું હરણ

વિશેષણ

[ફેરફાર કરો]
  • [સં. ઉદ્ (ઊંચુ) + મુખ (મોઢું)] – ઊંચા કરેલ મોવાળું, ઊંચે જોતું, અવાજ કરતું
  • [સં. ઉદ્ (ઊલટું) + મુખ (મોઢું)] – ઇતરાજ, અપ્રસન્ન, આડું જોતું, નારાજ થયેલું
  • ઉત્કંઠાથી જોતું, આતુર, ઉત્સુક, રાહ જોતું
  • ઉદ્યોગી, ઉદ્યુક્ત
  • ઊલટું, વિરુદ્ધ, પ્રતિકૂળ
  • કલ્લોલ કરનાર
  • તત્પર, તૈયાર, જેમ કે, મરણોન્મુખ, ગમનોન્મુખ
  • બોલનાર
  • વ્યગ્ર, ચિંતાતુર

સંદર્ભો

[ફેરફાર કરો]