લખાણ પર જાઓ

મરણોન્મુખ

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

વિશેષણ

સંધિવિચ્છેદ

[ફેરફાર કરો]

[સં.] મરણ + ઉન્મુખ (તત્પર)

  • આસન્નમરણ, દેહ છોડવાની તૈયારીમાં હોય તેવું
  • મરણ તરફ જનાર
    • વિષયભોગના મૂળમાં જ મરણોન્મુખ ગતિ રહેલી છે.
      —ગાંધીજી
  • મરવાને તૈયાર

સંદર્ભો

[ફેરફાર કરો]