ઉલ્કા
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
પ્રકાર[ફેરફાર કરો]
- નામ (સ્ત્રીo)
અર્થ[ફેરફાર કરો]
- [सं.] રેખાના આકારે પડતો તેજનો ઢગલો; આકાશનો અગ્નિ
- ખરતો તારો.
- ખોરિયું.
- જવાળામુખીમાંથી ઊડેલો અગ્નિ
સંદર્ભ[ફેરફાર કરો]
- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ[૧], ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૧૫૯