લખાણ પર જાઓ

ઓશિંગણ

વિકિકોશમાંથી
  • વિશેષણ
    • આભારી; ઉપકાર નીચે દબાયેલું; અહેસાનમંદ.
    • કોઈને આશરે રહેલું; ઓશિયાળું.
    • ગરજવાળું.
    • બદલો વાળી આપનારૂં.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, સરદાર વલ્લભભાઈ - ભાગ બીજો, page ૩૮૬:
      “આપે તાકીદે મોકલેલા જવાબ માટે આપનો ઓશિંગણ છું.…”

સંદર્ભ

[ફેરફાર કરો]