કલા

વિકિકોશમાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

Type[ફેરફાર કરો]

સ્ત્રીo

Meaning[ફેરફાર કરો]

[सं.] કોઈપણ વસ્તુનો એક ભાગ (૨) ચંદ્રનો સોળમો ભાગ (૩) 'મિનિટ'; (ખૂણાના) અંશ ડિગ્રીનો સાઠમો ભાગ (ગ.) (૪) કાલમાન (૫) યુક્તિ; હિકમત (૬) હુન્નર; કસબ (૭) સૌંદર્યયુક્ત રચના કે તેવી હિકમત